• મંગળવાર, 14 એપ્રિલ, 2026

પામતેલની આયાત 19 ટકા ઘટી ત્રણ મહિનાના તળિયે

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 13 : મલેશિયન પામતેલ વાયદામાં સપ્તાહના પ્રથમ દિવસે સુધારો થયો હતો. મધ્ય પૂર્વમાં ભૂરાજકીય ચિંતાથી ક્રૂડતેલના ભાવમાં વધારો થતા પામતેલ વાયદો વધ્યો હતો. મલેશિયન પામતેલનો જૂન કોન્ટ્રાક્ટ 19 રીંગીટ......