• મંગળવાર, 14 એપ્રિલ, 2026

સીએસકે જીતના જોશમાં : કેકેઆર પ્રથમ જીતની શોધમાં

ચેન્નાઇ, તા. 13 : પાછલા મેચની શાનદાર જીતથી ઉત્સાહિત ચેન્નાઇ સુપર કિંગ્સ મંગળવારે રમાનાર મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ મેદાને પડશે ત્યારે ચેપોક પર દબદબો બનાવવાની કોશિશ કરશે. ચેપોક સ્ટેડિયમ.....