• મંગળવાર, 14 એપ્રિલ, 2026

પ. બંગાળમાં 34 લાખ મતદાતા મત આપી શકશે નહીં

સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાની રાહત આપવાનો ઈનકાર

નવી દિલ્હી, તા. 13 : પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાંથી નામ હટાવવા અંગેના મામલે સુપ્રીમ કોર્ટે મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે જે લોકોના નામ હટાવવામાં આવ્યાં છે અને જેમની અપીલ હજુ પડતર છે તેમને હાલમાં.....