લોન છેતરપિંડી અને મની લૉન્ડરિંગ કેસમાં કાર્યવાહી
મુંબઈ, તા. 3 : ઈડીએ બિઝનેસમેન અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની કરોડોની સંપત્તિઓને
ટાંચમાં લીધી છે. આ કાર્યવાહી અનિલ અંબાણી અને તેમના ગ્રુપની કંપનીઓ સામે લોન છેતરપિંડીની
મની લોન્ડરીંગ સંબંધિત તપાસ હેઠળ થઈ છે. આ મામલાથી પરિચિત લોકો અનુસાર મની લોન્ડરીંગ
હેઠળ લગભગ 3000 કરોડ રૂપિયાની…..