સપ્ટેમ્બરના 57.7 પીએમઆઈ સામે અૉક્ટોબરમાં 59.2
નવી દિલ્હી, તા. 3: દેશનાં મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રમાં ઓક્ટોબર માસમાં મજબૂત
વધારો જોવા મળ્યો છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા જારી આંકડા અનુસાર પરચેઝિંગ મેનેજર્સ
ઈન્ડેક્સ(પીએમઆઈ) સપ્ટેમ્બરમાં 57.7 ટકા હતો જે ઓક્ટોબરમાં વધીને 59.2 થઈ ગયો છે. રિપોર્ટમાં
કહેવામાં આવ્યું છે કે, જીએસટીમાં સુધારા, ઉત્પાદકતા લાભ…..