સર્વોચ્ચ અદાલતે કહ્યું, કોઇ કાર્યવાહી નથી થતી, પ્રદૂષણ બોર્ડનો અહેવાલ માગ્યો
નવી દિલ્હી, તા. 3 : રાજધનીમાં ઝેરી થતી જતી હવા અંગે આવેલી અરજીઓની સુનાવણી
કરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે, અહેવાલ પર અહેવાલ જારી કરાય છે, પરંતુ
કોઇ કાર્યવાહી કરાતી નથી. સર્વોચ્ચ અદાલતે વાયુગુણવત્તાને બગડતી રોકવા માટે લેવાતાં
પગલાંઓ અંગે વાયુગુણવત્તા પ્રબંધન પંચ (સીએકયૂએમ) અને….