74 ટકા ભારતીયોના વિઝા ફગાવ્યા બાદ આકરા કાયદાની તૈયારી
ટોરન્ટો તા.4
: કેનેડામાં સ્થાયી થવાનું સ્વપ્ન સેવી રહેલા ભારતીયોને મોટો ઝટકો લાગી શકે છે. કેનેડા
સરકાર સંસદમાં પેન્ડિંગ બિલ દ્વારા હંગામી (કામચલાઉ) વિઝાને મોટા પાયે રદ કરવાની તૈયારીમાં
છે જેનો ઉપયોગ ભારતમાંથી નકલી અરજીઓને રોકવા માટે થઈ શકે છે. ઓગસ્ટ 2025માં 74% ભારતીય
વિદ્યાર્થીઓની…..