મિનટમેન-3 મિસાઇલ લૉન્ચિંગથી ટ્રમ્પનો હેતુ સુરક્ષા મજબૂતી
નવી દિલ્હી, તા.
4 : પરમાણુ હથિયારો પર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં તાજાં નિવેદને દુનિયામાં ઉચાટ
ફેલાવી દીધો છે. ટ્રમ્પના આદેશ બાદ અમેરિકાની સેનાએ પરમાણુ મિસાઇલનાં પરીક્ષણની તૈયારી
તેજ કરી દીધી છે. અમેરિકી વાયુદળના ગ્લોબલ સ્ટ્રાઇક કમાન્ડે મિનટમેન-3 આઇસીબીએમ મિસાઇલ
લોન્ચ કરવાની તૈયારી….