આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા.
7 : વડા પ્રધાને વ્યથિત સ્વરે જણાવ્યું હતું કે રાષ્ટ્રને જમીનનો ટુકડો કે વિસ્તાર
માનવાવાળાઓ માટે દેશને માતા માનનારાઓના વિચાર પરેશાન કરી શકે છે, પરંતુ ભારત અલગ-વિશેષ
છે, ભારતમાં મા જનની અને પાલનકર્તા તો છે જ, પરંતુ જો સંતાન ઉપર કોઈ સંકટ આવે તો મા
સંહારકર્તા પણ…..