• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

પરમાણુ પ્રવૃત્તિ પાકની જૂની કુટેવ : ભારત

નવી દિલ્હી, તા. 7 : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાની પહેલીવાર પ્રતિક્રિયા આપતાં ભારતે શુક્રવારે જણાવ્યું હતું કે, ગેરકાનૂની પરમાણુ ગતિવિધિઓ પાકિસ્તાનની જૂની આદત છે. ભારતીય વિદેશ મંત્રાલયે આજે એક પત્રકાર પરિષદ યોજીને આવી વાત કરી હતી. ભારતનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે…..