• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

સુરતની કુબેરજી ટેક્સ્ટાઈલ વર્લ્ડ માર્કેટમાં આગ

કરોડોના નુકસાનનો અંદાજ 

અમારા પ્રતિનિધિ તરફથી 

સુરત, તા. 7 : સુરતમાં આગ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરના સારોલી વિસ્તારમાં આવેલી કુબેરજી ટેક્સ્ટાઇલ વર્લ્ડ માર્કેટમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. ફાયર વિભાગને બિલ્ડિંગના 12મા માળે આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. જેથી તાત્કાલિક 6 ફાયર સ્ટેશનોની 12થી વધુ ગાડીઓએ સ્થળ પર પહોંચી…..