• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

ટ્રમ્પ ભારતની મુલાકાતે આવશે

અમેરિકાના પ્રમુખે કહ્યું મોદી મહાન વ્યક્તિ છે

વોશિંગ્ટન, તા. 7 : ભારત સાથે વેપાર સમજૂતી ઉપર વાતચીતના સવાલનો જવાબ આપતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ  ટ્રમ્પે કહ્યું હતું કે વાતચીત સારી રીતે ચાલી રહી છે. ભારતે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી લગભગ બંધ કરી દીધી છે. વડા પ્રધાન મોદી મારા મિત્ર છે અને વાતચીત થતી રહે છે. મોદી ઈચ્છે છે કે તેઓ ભારતની મુલાકાત…..