ભાજપ અને સંઘ આ રાષ્ટ્રગાન ક્યારેય નથી ગાતા
નવી દિલ્હી, તા.
7 : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે કહ્યું હતું કે, કોંગ્રેસ
પક્ષ રાષ્ટ્રગીત વંદે માતરમ્નો ગૌરવશાળી ધ્વજવાહક પક્ષ છે. રાષ્ટ્રગીતને 150 વર્ષ પૂરાં
થવા પ્રસંગે ખડગેએ જણાવ્યું હતું કે, વંદે માતરમે્ જ દેશના સામૂહિક આત્માને જગાડયો
અને દેશની આઝાદીનો બુલંદ નારો બની…..