• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

મસ્ક માટે રૂ. 83 લાખ કરોડના માતબર પૅકેજને રોકાણકારોની મંજૂરી

ટેસ્લાના સીઇઓએ કહ્યું : અમારા રોબોટ ગરીબી દૂર કરશે

રાજેન્દ્ર વોરા તરફથી

વોશિંગ્ટન, તા. 7 : ટેસ્લાના શેરધારકોએ સીઇઓ એલન મસ્ક માટે અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ મંજૂર કર્યું છે. આ પેકેજ એક લાખ કરોડ ડોલર એટલે કે, લગભગ 83 લાખ કરોડ રૂપિયાનું છે. આ પેકેજ મસ્કને દુનિયાના પ્રથમ ટ્રિલિયનેર એટલે કે `લાખ કરોડપતિ' બનાવશે. પેકેજ મંજૂર થયા બાદ મસ્કે શેરધારકોનો આભાર માન્યો…..