• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

ઉમ્મીદ ઉપર વકફ સંપત્તિની માહિતી અપલોડ ન થાય તો સજા

નવી દિલ્હી, તા. 1 : વકફ સંપત્તિઓની માહિતી ઉમ્મીદ (યુએમઈઈડી) પોર્ટલ ઉપર અપલોડ કરવાની સમયસીમા લંબાવવાનો સુપ્રીમ કોર્ટ તરફથી ઈનકાર કરી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે અરજકર્તાઓને કહ્યું હતું કે સંબંધિત ટ્રાઈબ્યૂનલમાં જઈને પોતાની વાત રજૂ કરવામાં આવે. સમય સીમા વધારવાની માગણી કરતી અરજીમાં ઓલ….

ઇ-પેપરના નવા શુલ્ક