• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

ભારતીયોનાં કારણે અમેરિકા સુપરપાવર : મસ્ક

એચ-વનબી વિઝા પ્રોગ્રામ વિરોધી ટ્રમ્પની નીતિથી નુકસાન

નવીદિલ્હી,તા.1: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કડક ઈમિગ્રેશન નીતિ લાદ્યા બાદ ભારતીયો માટે એચટૂ-વનબી વિઝામાં આશરે 40 ટકા જેટલો ઘટાડો થયો છે. આંકડાઓ અનુસાર 2015થી અત્યાર સુધીમાં એચ-વનબી વિઝાની મંજૂરી મળવામાં 70 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે એક વર્ષમાં તેમાં 37 ટકાનો ઘટાડો આવ્યો….

ઇ-પેપરના નવા શુલ્ક