રોકાણકારો માને છે મજબૂત આંતરપ્રવાહની તેજી
ઈબ્રાહીમ પટેલ તરફથી
મેલબોર્ન, તા. 2 : સરકારી બોન્ડ અને કરન્સી બીજરમાં દાજેલા રોકાણકારો, વૈકલ્પિક
અસ્ક્યામત તરફ પ્રયાણ કરતા આ વર્ષે અત્યાર સુધીમાં 99.12 ટકાનો ઉછાળો જોવાયો છે. રોકાણકારો
હવે એવું માનવા લાગ્યા છે કે 2026માં સતત પાંચમા વર્ષે ચાંદીમાં પુરવઠા અછત જળવાઈ રહેશે.
ગત સપ્તાહે ચાંદીના ભાવ, માધ્ય અૉક્ટોબરમાં….