• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

આ વખતે કેન્દ્રીય બજેટ રવિવારે?

નવી દિલ્હી, તા. 6 : વર્ષ 2026નું કેન્દ્રીય બજેટ રવિવારના દિવસે રજૂ થશે કે નહીં તેનું સસ્પેન્સ કાલે ઉજાગર થઈ જવાની શક્યતા છે. આ અંગે આવતીકાલે સંસદીય બાબતોની કેબીનેટ સમિતિની બેઠકમાં નિર્ણય.....