• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

બાંગ્લાદેશમાં ચોવીસ કલાકમાં વધુ એક હિન્દુની હત્યા

ઢાકા, તા. 6 : બાંગલાદેશમાં હિન્દુઓની હત્યાનો સિલસિલો ચાલુ છે, તેવામાં અહીંના નરસિંગડી શહેરમાં અજાણ્યા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને એક 40 વર્ષીય સ્થાનિક કરિયાણાની દુકાનના માલિક મણિ.....