• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

છત્રપતિ શિવાજી પણ પાટીદાર હતા : સી. આર. પાટીલ

અમારા પ્રતિનિધિ તરફથી

સુરત, તા. 6 : છત્રપતિ શિવાજી મહારાજ એ પાટીદાર હતા એવા કેન્દ્રના જળશક્તિ ખાતાના પ્રધાન  સી. આર. પાટીલના વિધાનને કારણે વિવાદ ઊભો થયો છે. મહારાષ્ટ્રમાં 15મી જાન્યુઆરીએ યોજાનારી 529 પાલિકાઓની......