• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

હવે ટ્રમ્પ વડા પ્રધાન મોદીનું અપહરણ કરશે?

મુંબઈ, તા. 6 : કૉંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ અલગ-અલગ નિવેદનો કરી રહ્યાં છે. અમેરિકા દ્વારા ધરપકડ કરવામાં આવેલા વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ.....