• બુધવાર, 22 એપ્રિલ, 2026

ખડગેએ મોદીને કહ્યા આતંકવાદી; ભાજપ લાલચોળ

નવી દિલ્હી, તા.21 : ચૂંટણીનાં ઉત્સાહ અને ઉન્માદમાં નેતાઓ છાસવારે જીભ ઉપરથી કાબૂ ગુમાવે છે અને પછી મોટા વિવાદો પેદા થઈ જતાં હોય છે. આવી જ એક ટિપ્પણીનાં કારણે હવે કોંગ્રેસનાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ