• બુધવાર, 20 મે, 2026

ચેન્નઇને ફટકો : આયુષ મ્હાત્રે આઇપીએલમાંથી આઉટ

ચેન્નાઇ, તા. 21 : આઇપીએલ-2026 સીઝનની વચ્ચે સીએસકે ટીમ માટે એક ખરાબ ખબર સામે આવી છે. ટીમનો યુવા અને ઇનફોર્મ બેટર આયુષ મ્હાત્રે પગના સ્નાયૂ ખેંચાઈ જવાની ઇજાને લીધે આઇપીએલની બહાર.....