• બુધવાર, 22 એપ્રિલ, 2026

હરીફ તેલમાં મજબૂતાઈથી પામ વાયદો બીજા દિવસે વધ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ,તા.21 : મલેશિયન પામતેલ વાયદામાં બીજા દિવસે વધારો થયો હતો. હરીફ તેલ અને ઈન્ડોનેશિયાના બાયોડિઝલ કાર્યક્રમનો ટેકો મળતા પામતેલ ઉંચકાયું હતું. મલેશિયન પામતેલનો જૂલાઈ કોન્ટ્રાક્ટ 63 રીંગીટ વધીને.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ