ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનના હરિદ્વારમાં થયા અંતિમ સંસ્કાર
શ્રીરામ જોશી તરફથી
નવી દિલ્હી, તા. 20 : ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કેન્દ્રિય પ્રધાન ભુવનચંદ્ર ખંડુરીના (91) નિધનના સમાચારથી રાજકીય અને સામાજીક જગતમાં શોકની લહેર દોડી ગઈ હતી. હરિદ્વારમાં આજે એમના અંતિમ.....