• ગુરુવાર, 21 મે, 2026

દવાના વેપારીઓના રાષ્ટ્રવ્યાપી બંધને મુંબઈમાં સજ્જડ પ્રતિસાદ

અૉલ ઇન્ડિયા અૉર્ગેનાઇઝેશન અૉફ કૅમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ દ્વારા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : અૉલ ઇન્ડિયા અૉર્ગેનાઇઝેશન અૉફ કૅમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (એઆઇઓસીડી) દ્વારા  દેશવ્યાપી બંધની હાકલના કારણે દેશભરમાં મેડિકલ સ્ટૉર અને દવાના વેપારીઓએ આજે બંધ પાળ્યો હતો. મહારાષ્ટ્ર સ્ટેટ કૅમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ અસોશિયેશન.....

ઇ-પેપરના નવા શુલ્ક