ભારત ઈટલી વચ્ચે વ્યૂહાત્મક સંબંધોનો નવો વળાંક
મોદી-મેલોની મુલાકાતમાં 15 મહત્ત્વના યોજના-સમજૂતી
કરાર
ઈન્સ્ટાગ્રામ વીડિયોને 13 કરોડ વ્યૂઝ અને 74 લાખ લાઈક્સ
નવી દિલ્હી, તા. 20 : પાંચ દેશોના પ્રવાસના અંતિમ ચરણમાં ઇટાલી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલીના વડાપ્રધાન જોર્જિયો મેલોની વચ્ચે મુલાકાતમાં બંને દેશના સંબંધો વધુ ઊંચાઇ પર લઇ જવા માટે 15......