• ગુરુવાર, 21 મે, 2026

ખાનગી ક્ષેત્રમાં ઈવીના ઉપયોગને પ્રોત્સાહન આપવા $ એક અબજની યોજના વિચારણા હેઠળ

પરંપરાગત ઈંધણના વપરાશને ઘટાડવા કવાયત

નવી દિલ્હી, તા. 20 (એજન્સીસ) : દેશમાં નિર્માણ થયેલી ઊર્જા સંકટની સ્થિતિના પગલે કેન્દ્ર સરકાર ખાનગી ક્ષેત્રમાં ઈવી આધારિત બસ અને ટ્રકના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે અંદાજે 1 અબજ ડોલરથી વધુની સહાય.....

ઇ-પેપરના નવા શુલ્ક