• ગુરુવાર, 21 મે, 2026

દુનિયા જંગલરાજ તરફ આગળ વધી રહી છે : ચીન

રુસી રાષ્ટ્રપતિ પુતિન સાથે બેઠક બાદ જિનપિંગે કહ્યું, મધ્યપૂર્વનું યુદ્ધ અટકવું જરૂરી

નવી દિલ્હી, તા.20 : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અંગે ચેતવણી આપી છે. બીજિંગમાં રૂસના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે બેઠક બાદ તેમણે કહ્યું કે દુનિયા ફરી જંગલરાજ તરફ......

ઇ-પેપરના નવા શુલ્ક