• ગુરુવાર, 21 મે, 2026

તાઈવાનમાં ભારતીયોનો વિરોધ : ઍક્શનમાં સરકાર

તાઈવાનની સરકારે રંગભેદી ટિપ્પણી કરતા શખસોની ઝાટકણી કાઢી

નવી દિલ્હી, તા. 20 : તાઈવાનમાં ભારતીય કામદારો ઉપર થયેલી રંગભેદી ટિપ્પણીઓ અને વિવાદાસ્પદ હોર્ડિંગ્સ ઉપર ત્યાંની સરકારે આકરું વલણ અપનાવ્યું છે. ટીઈસીસીએ નિવેદન જાહેર કરીને રંગભેદી ટિપ્પણીઓ કરનારા.....

ઇ-પેપરના નવા શુલ્ક