• ગુરુવાર, 03 એપ્રિલ, 2025

મુંબઇ ઇન્ડિયન્સને જીત અપાવનાર યુવા ઝડપી બૉલર અશ્વિની કુમાર કોણ ?

મુંબઇ, તા.1 : આઇપીએલ-18 સીઝનના ખજાનામાંથી વધુ એક હિરો બહાર આવ્યો છે. મુંબઇ ઇન્ડિયન્સ તરફથી અશ્વિની કુમાર નામના 23 વર્ષીય ઝડપી બોલરે ડેબ્યૂ મેચમાં 4 વિકેટ ઝડપીને હલચલ મચાવી છે. અશ્વિની કુમારના ધારદાર દેખાવથી મુંબઇ ઇન્ડિયન્સ ટીમને સીઝનની.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ