• બુધવાર, 21 મે, 2025

પાક. ભાલા ફેંક ખેલાડી અરશદ નદીમનું ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ભારતમાં બ્લૉક

નવી દિલ્હી, તા.1 : પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન ભાલા ફેંક ખેલાડી અરશદ નદીમનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પહલગામ આતંકી હુમલા બાદ ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે. અગાઉ ભારત સરકારે પાક.ના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર, શાહિદ અફ્રિદી, અને બાસિત અલીના યૂ ટયૂબ એકાઉન્ટ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ