નવી દિલ્હી, તા. 2 (એજન્સીસ): મે મહિનામાં દેશનો મૅન્યુફેક્ચરિંગ પીએમઆઈ ઘટીને ત્રણ મહિનાના નીચલા સ્તરે 57.6 અંક આવ્યો હતો. એપ્રિલમાં મૅન્યુફેક્ચરિંગ પીએમઆઈ 58.2 અંક હતો. ભાવનું દબાણ અને ભારત - પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થવાના કારણે નવા ઓર્ડર્સની સંખ્યામાં ઘટાડો થવાથી મે માસમાં મૅન્યુફેક્ચરિંગ.....