• શુક્રવાર, 06 જૂન, 2025

વેપાર યુદ્ધની ચિંતાથી સોનામાં મજબૂતી

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 4 : સોનાના ભાવમાં હળવા સુધારાની ચાલ જળવાઇ રહી હતી. ચીન અને અમેરિકા વચ્ચે વેપાર યુધ્ધ મુદ્દે અનિશ્ચિતતાનો માહોલ બનેલો છે અને ડોલર પણ સ્થિર થઇ જતા સોનાને ટોકમ ળતા વૈશ્વિક બજારમાં 3362 ડોલરનો ભાવ ચાલી રહ્યો હતો. બીજી તરફ ચાંદીના ભાવ ઝડપથી વધ્યા પછી મક્કમ રહીને 34.46....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ