• બુધવાર, 18 જૂન, 2025

આફ્રિકા ક્રિકેટ બોર્ડનો યુ-ટર્ન : ફાઇનલ સુધી આફ્રિકાના ખેલાડીઓ ઉપલબ્ધ

નવી દિલ્હી તા.15 : આઇપીએલમાં ભાગ લેવા પરના પોતાના નિર્ણયના 24 કલાકની અંદર ક્રિકેટ સાઉથ આફ્રિકા (આફ્રિકા ક્રિકેટ બોર્ડ)એ યૂ-ટર્ન લીધો છે. ગઇકાલે ડબ્યલ્યૂટીસી ફાઇનલની ટીમ જાહેર કરીને ક્રિકેટ સાઉથ આફ્રિકાએ પસંદ થયેલા તમામ ખેલાડીઓને નેશનલ ડયૂટી માટે 26 મે સુધીનો સમય.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ