• શુક્રવાર, 13 જૂન, 2025

બ્રાઝિલ, અૉસ્ટ્રેલિયા અને ઇક્વાડોર ફિફા વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય

અત્યાર સુધીમાં 13 ટીમે ટિકિટ બુક કરાવી 

નવી દિલ્હી, તા. 11 : આવતા વર્ષે રમાનાર ફીફા વર્લ્ડ કપ માટે બ્રાઝિલ, ઇકવાડોર અને ઓસ્ટ્રેલિયાએ ક્વોલીફાય કરી લીધું છે. આ ત્રણેય દેશની ટીમ તેમના ગ્રુપના નિર્ણાયક મેચ જીતવામાં સફળ રહી છે. જયારે લિયોનલ મેસ્સીની ટીમ આર્જેન્ટિનાએ કોલંબિયા વિરૂધ્ધ ડ્રો મેચ રમ્યો હતો. આર્જેન્ટિના પહેલા જ ક્વોલીફાય થઇ ચૂક્યું....