• શુક્રવાર, 13 જૂન, 2025

પ્રેક્ટિસ માટે કૉચ ગંભીરની ખાસ પીચની ડિમાન્ડ

બેકેનહેમ કાઉન્ટી ગ્રાઉન્ડના ક્યુરેટરનો ખુલાસો 

લીડસ, તા. 11 : બેકેનહેમ કાઉન્ટિ ગ્રાઉન્ડ પર ટીમ ઇન્ડિયાનો કન્ડીશનલ કેમ્પ શરૂ થઇ ગયો છે. ઇન્ડિયા એ ટીમમાં સામેલ કેટલાક ખેલાડી કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, અભિમન્યૂ ઇશ્વરન, શાર્દુલ ઠાકુર અને નીતિશ રેડ્ડી સિનિયર ટીમ સાથે જોડાય ચૂક્યા છે. આ દરમિયાન હેડ કોચ ગૌતમ ગંભીરે ખેલાડીઓને ટેસ્ટ ક્રિકેટ માટે.....