• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

37મી સદી ફટકારી સ્ટીવન સ્મિથ રાહુલ દ્રવિડથી આગળ થયો

સિડની, તા. 6 : ઓસ્ટ્રેલિયાના ઇનચાર્જ કેપ્ટન સ્ટીવન સ્મિથે એશિઝ સિરીઝના અંતિમ ટેસ્ટમાં આજે શાનદાર અણનમ સદી (129) ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સ્મિથની આ 37મી સદી છે અને આ સાથે જ તે સૌથી વધુ સદી.....