• શનિવાર, 10 જાન્યુઆરી, 2026

ટી-20 વિશ્વ કપ રમવા ભારત આવવાની બાંગ્લાદેશની ના

ઢાકા તા.8 : બાંગલાદેશ સરકારે ફરી એકવાર કહ્યું છે કે તેના દેશની ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડ કપ રમવા માટે ભારતનો પ્રવાસ કરશે નહીં. બાંગલાદેશ સરકારના ખેલ સલાહકાર આસિફ નજરૂલે જણાવ્યું છે કે અમે આઇસીસીને સમજાવી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ