• શનિવાર, 10 જાન્યુઆરી, 2026

શાળાની સાત વિદ્યાર્થિનીઓની છેડતી કરનારાની ધરપકડ

મુંબઈ, તા. 8 : મલાડના માલવણી વિસ્તારમાં શાળાએ જતી સાત સગીર વિદ્યાર્થિનીઓની છેડતીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માલવણી પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી 36 વર્ષીય નરાધમ આરોપીને દબોચી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ