• શનિવાર, 19 એપ્રિલ, 2025

રંગોત્સવ અને રમજાનના જુમ્માએ ભાઇચારાનાં દર્શન

§  નમાજનો સમય બદલાયો, મસ્જિદો ઢાંકવામાં આવી,  બંને સમાજની સમજદારીથી તહેવારમાં અનેરો ઉત્સાહ

અમારા પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 14 : આજે હોળીનો રંગોત્સવ ધુળેટી અને રમજાનના જુમ્માની નમાજ એકસાથે હતા. દેશભરમાં હિંદુ તથા મુસ્લિમ સમુદાયે શાંતિ અને ઉલ્લાસભેર ઉજવણી કરીને ભાઇચારાના દર્શન કરાવ્યા હતા. જોકે, ઉત્તર ભારતનાં કેટલાંક રાજ્યોના અમુક વિસ્તારોમાં પોલીસ અને પ્રશાસને ખાસ તૈયારીઓ અને બંદોબસ્ત ગોઠવ્યો હતો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ