વીડિયો વાયરલ, લોકોમાં આક્રોશ
ન્યૂયોર્ક, તા.10: અમેરિકાનાં એક એરપોર્ટ
ઉપર ભારતીય છાત્ર સાથે અપરાધી જેવો અમાનવીય દુર્વ્યવહાર કરવામાં આવતાં ભારત અને ભારતીય
સમુદાયમાં ભારે રોષ ઉઠયો છે. આ છાત્રને જમીન ઉપર ઉંધો સૂવડાવીને હાથકડી બાંધવામાં આવી
હતી. આ અત્યાચાર દરમિયાન તે કણસીને રડી રહ્યો હતો. તે અધિકારીઓને સતત કરગરતો હતો કે....