પાકિસ્તાનમાં ગરીબાઈ પાંચ વર્ષમાં ત્રણ ગણી : વિશ્વ બૅન્ક
નવી દિલ્હી, તા.10: એકબાજુ ભારત બહુ તેજીથી
ગરીબીનાં અંધકારમાંથી બહાર નીકળીને વિકાસની રોશની તરફ ગતિ કરી રહ્યું છે. બીજીબાજુ
પાકિસ્તાન કરજ, ગેરવ્યવસ્થા, કટ્ટરતા અને ગરીબીના કળણમાં ફસાઈ ગયેલું છે. વિશ્વ બેન્કનાં
નવા રિપોર્ટમાં બન્ને પાડોશી દેશોનો બિલકુલ વિરોધાભાસી ચિતાર આપવામાં આવ્યો.....