• શુક્રવાર, 13 જૂન, 2025

ઓસ્ટ્રિયાની શાળામાં વિદ્યાર્થીનો અંધાધૂંધ ગોળીબાર : સાત છાત્ર સહિત નવનાં મૃત્યુ

હુમલાખોર છાત્રએ ખુદને પણ ગોળી મારી : પોલીસે સ્કૂલ ખાલી કરાવી

ગ્રાજ, તા. 10 : ઓસ્ટ્રિયાના બીજા સૈથી મોટા શહેર ગ્રાજમાં એક છાત્રએ શાળામાં પહોંચીને અંધાધૂંધ ગોળીબાર કરતાં સાત વિદ્યાર્થી સહિત કમ સે કમ નવ જણનાં મોત થયાં છે. હુમલાખોરે ત્યાર બાદ પોતાને પણ ગોળી મારી દીધી હતી. પોલીસે આવીને આખી સ્કૂલ ખાલી કરાવી હતી અને હાલમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાય.....