સંબંધો સુધારવાની દિશામાં બન્ને દેશ અગ્રેસર
બેજિંગ, તા.11
: ભારત સાથે સંબંધો સુધારવાની દિશામાં આગળ વધતાં ચીનના ઉપવિદેશ પ્રધાન સુન વેઈદોંગ
આ સપ્તાહે ભારતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા
છે. ભારત અને ચીન વચ્ચે આ વર્ષે આ બીજી ઉચ્ચસ્તરીય મંત્રણા હશે. અગાઉ જાન્યુઆરી 2025માં
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી બેજિંગની મુલાકાતે ગયા.....