ટ્રમ્પની ચેતવણી : જરૂર પડયે સૈન્ય બળનો પ્રયોગ
લોસ એન્જેલસ,
તા. 11 : ગેરકાયદે વસતા પ્રવાસીઓ પર કાર્યવાહીના વિરોધરૂપે હિંસાની આગ અમેરિકાનાં
12 રાજ્યના પચીસ શહેરમાં ફેલાઇ છે. લોસ એન્જેલસમાં સાંજે છ વાગ્યા પછી રોજ કર્ફ્યૂની
ઘોષણા કરાઇ હતી. ભારે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને હિંસાથી વિકટ બનતી સ્થિતિ વચ્ચે પ્રમુખ
ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે.....