• શુક્રવાર, 13 જૂન, 2025

અમેરિકાએ ચીન સાથે કર્યો દુર્લભ ખનિજનો સોદો

બદલામાં ચીની છાત્રોને અમેરિકામાં અભ્યાસની છૂટ : ટ્રમ્પ

વૉશિંગ્ટન, તા. 11 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે રેર અર્થ મિનરલ્સ એટલે કે, દુર્લભ ખનિજ માટે મોટી સમજૂતીની જાહેરાત કરી છે. ટ્રમ્પે આ સમજૂતીને બન્ને દેશ વચ્ચે મહાન સંબંધની પ્રતીક ગણાવી છે. આ સમજૂતી હેઠળ ચીન અમેરિકાને દુર્લભ ખનિજો અને ચુંબકીય પદાર્થનો પુરવઠો પૂરો.....