• બુધવાર, 22 મે, 2024

કૉટન ટેક્સ્ટાઈલ્સની નિકાસમાં સાત ટકાનો વધારો  

મુંબઈ, તા. 13 (એજન્સીસ) : 2023-24માં દેશની કુલ ટેક્સ્ટાઈલ અને ક્લોધિંગની નિકાસમાં 3.24 ટકાનો ઘટાડો નોંધાયો છે પણ કોટન ટેક્સ્ટાઈલ્સની નિકાસ 6.71 ટકા વધી 11.68 અબજ ડૉલરની થઈ હોવાનું ધી કોટન ટેક્સ્ટાઈલ્સ એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલ (ટેક્સપ્રોસીલ)ના અધ્યક્ષ સુનીલ પટવારીએ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે....

ઇ-પેપરના નવા શુલ્ક