વૈશ્વિક પ્રતિકૂળતાઓની ચેતવણી અને એફઆઈઆઈની વેચવાલીથી બજારમાં સાવચેતી
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : રિઝર્વ બૅન્કે 25 બેસિસ પૉઇન્ટ વ્યાજદર ઘટાડયો તે અપેક્ષિત હતું
અને બજારને કોઈ મોટી નવાઈ લાગી ન હતી એટલે છેવટે તે ઘટીને બંધ રહ્યું હતું. સેન્સેક્ષ
197.97 પૉઇન્ટ્સ (0.25 ટકા) ઘટીને 77,860.19 પૉઇન્ટ્સ ઉપર અને નિફ્ટી 43.40 પૉઇન્ટ્સ
(0.18 ટકા) ઘટીને 23,559.95 પૉઇન્ટ્સ ઉપર બંધ....