• સોમવાર, 17 માર્ચ, 2025

ટ્રમ્પની ટેરિફ વૉરની ધમકીઓથી ધ્રૂજતો રૂપિયો

ટ્રમ્પની ધમકી બાદ કૉમોડિટી અને શૅરબજારોમાં ભારે અફરાતફરી

મુંબઈ, તા. 10 (પીટીઆઈ) : આંતરરાષ્ટ્રીય મની માર્કેટમાં યુએસ ડૉલર સામે ભારતીય રૂપિયાનું આજે પણ અવમૂલ્યન થયું હતું અને ઈન્ટ્રા ડેમાં 45 પૈસા તૂટી રૂા. 88 પ્રતિ ડૉલરના સર્વકાલીન નીચલા સ્તર નજીક પહોંચી ગયો હતો, પરંતુ આરબીઆઈના કથિત હસ્તક્ષેપના કારણે રૂા. 87.50 (પ્રોવિઝનલ)ના સ્તરે ફ્લેટ..... 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ